STORYMIRROR
"રૈવથ-ટેડી...
"રૈવથ-ટેડી...
"રૈવથ-ટેડી...
“
"રૈવથ-ટેડી મારું"
રૈવથ દીકરો ટેડી મારુ,હું છું જેનો ડેડી,
પોચુ પોચુ વ્હાલું વ્હાલું,,પ્રાણથી મારું પ્યારું પ્યારું,
આંખો એની પ્યારી પ્યારી,વાતો એની ન્યારી ન્યારી,
ભોળું છે ટેડી મારુ,ભાળું એમા વિશ્વ મારુ..
-પારમિતા
”
89
More gujarati quote from પારમિતા મહેતા
Similar gujarati quote from Romance
Download StoryMirror App