STORYMIRROR
...
...
...
“
"પ્રવાસી"
બની એકલ પ્રવાસી ચાલ્યા કર્યું,
કંટક ક્યારેક પગમાં - ક્યારેક કાળજે વાગ્યા કર્યું,પામવા મૃગજળની પ્રિત,
નાદાન મૃગે કેટલું દોડ્યા કર્યું!
-પારમિતા
”
55
More gujarati quote from પારમિતા મહેતા
Similar gujarati quote from Tragedy
Download StoryMirror App