STORYMIRROR
"Promise...
"Promise...
"Promise...
“
"Promise Day"
વચન આપેલ જે એ નિભાવવાનો સિલસિલો એમણેય ચાલુ રાખ્યો છે,,
વહેવાર પીડા દેવાનો ભારોભાર રાખ્યો છે,,
વરસો વીતી ગયા,પેલા ખુશીના ને હવે ગમના આંસુનો ભાર રાખ્યોછે,,આબરૂ ન જાય કો'દીયે પ્રેમ તણી,,
એમના નામે જ ખુશીઓનો દરબાર સજાવી રાખ્યો છે..
-પારમિતા
”
68
More gujarati quote from પારમિતા મહેતા
Similar gujarati quote from Romance
Download StoryMirror App