STORYMIRROR
" ફરી...
" ફરી ? સાલા...
" ફરી ? ...
“
" ફરી ? સાલા જાનવરો. કોર્ટે નહિ યુવતીઓએ પોતે જાતે સજા આપવી જોઈએ ".
બેઠકખંડ માંથી આવેલા પતિ નાં શબ્દો પર વિચારે ચડી એ,
" શું સજા આપું મેરેજ સર્ટિફિકેટ પાછળ છુપાયેલા આ બળાત્કારીને ?! "
”
35
More gujarati quote from Patel Vishwa
Similar gujarati quote from Abstract
Download StoryMirror App