Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
...

"પૈસો" પૈસો એક જો એવો મળે ખરીદી શકું અશ્રુ સઘળાં, પૈસો એક જો એવો મળે ખરીદી શકું વૃદ્ધાશ્રમ સઘળાં, પૈસો એક જો એવો મળે ખરીદી શકું અનાથાશ્રમ સઘળાં, પૈસો એક જો એવો મળે ખરીદી શકું અંધ-અપંગ આશ્રમ સઘળાં, પૈસો એક જે નીતિનો મળે.. -પારમિતા

By પારમિતા મહેતા
 33


More gujarati quote from પારમિતા મહેતા
2 Likes   0 Comments
1 Likes   0 Comments
4 Likes   0 Comments
1 Likes   0 Comments
2 Likes   0 Comments

Similar gujarati quote from Inspirational