STORYMIRROR
પૈસો મારો...
પૈસો મારો...
પૈસો મારો...
“
પૈસો મારો પરમેશ્વર અને
હું પૈસાનો દાસ.
પણ એ ના ભૂલો
કુટુંબ અને મિત્રો પણ છે ખાસ.
પણ જો એ ના સમજ્યા તો
જીવનમાં આવી શકે છે ત્રાસ.
Ajay rajput
”
1225
More gujarati quote from Arjunsinh Rajput
Similar gujarati quote from Abstract
Download StoryMirror App