"પ્રકૃતિનો નિયમ સાફ છે
જો રહેશો પ્રકૃતિમય તો,
જીવન હશે સ્ફૂર્તિમય.
અંતે તો એ જ દરેક જીવનો,
માં-બાપ છે"
"આવે છે ને જાય છે જીવનની ઘટમાળ
વગર કારણે કોરી ખાય છે
ચિંતાની જીવનજાળ"
"ફળની આશા રાખશો તો રહેશો બળતા
આ બધું છોડશો તો ચોક્કસ મળશે સફળતા."
"દરેકથી સાથે રહો મળતા અને ભળતાં,
તો એમાંજ છે સાચી સફળતા,
એ જ આપણી મુશ્કેલીઓ કળતા,
એમ જ મળી જાય સફળતા મળતાં અને ભળતાં.'
"દુનિયા ચલે ન શ્રી રામ કે બીના
શ્રી રામ મિલે ન હનુમાન કે બીના"
"સ્વભાવ તો ક્યાં કોઈનો સારો હોય જ છે
જે હોય છે એમાંથી સારું શોધવાનો પ્રયત્ન કરવો"
"ચુંટણી ના ટાણા માં, મતદાનના વાણા માં,
પાંચ વર્ષ ગયા બધાના ભાણા માં,
આ સમય રહેશે તાણા-વાણા માં."
"ચુંટણી ના ટાણા માં, મતદાનના વાણા માં,
પાંચ વર્ષ ગયા બધાના ભાણા માં,
આ સમય રહેશે તાણા-વાણા માં."
મન પાડે જેમાં ના
એમાં પરાણે પાડો ન હા
હોય ભલે વિચાર વસ્તુ કે પાત્ર
જા...જા...જા.