"વાદ અને વિવાદ જો હોય કારણ વગર
તો કરે છે જુદા
અને જો હોહ કારણ સાથે તો ભેગા કરે છે"
ASC
"પ્રકૃતિનો નિયમ સાફ છે
જો રહેશો પ્રકૃતિમય તો,
જીવન હશે સ્ફૂર્તિમય.
અંતે તો એ જ દરેક જીવનો,
માં-બાપ છે"
"આવે છે ને જાય છે જીવનની ઘટમાળ
વગર કારણે કોરી ખાય છે
ચિંતાની જીવનજાળ"
"ફળની આશા રાખશો તો રહેશો બળતા
આ બધું છોડશો તો ચોક્કસ મળશે સફળતા."
"દરેકથી સાથે રહો મળતા અને ભળતાં,
તો એમાંજ છે સાચી સફળતા,
એ જ આપણી મુશ્કેલીઓ કળતા,
એમ જ મળી જાય સફળતા મળતાં અને ભળતાં.'
"દુનિયા ચલે ન શ્રી રામ કે બીના
શ્રી રામ મિલે ન હનુમાન કે બીના"
"સ્વભાવ તો ક્યાં કોઈનો સારો હોય જ છે
જે હોય છે એમાંથી સારું શોધવાનો પ્રયત્ન કરવો"
"ચુંટણી ના ટાણા માં, મતદાનના વાણા માં,
પાંચ વર્ષ ગયા બધાના ભાણા માં,
આ સમય રહેશે તાણા-વાણા માં."
"ચુંટણી ના ટાણા માં, મતદાનના વાણા માં,
પાંચ વર્ષ ગયા બધાના ભાણા માં,
આ સમય રહેશે તાણા-વાણા માં."