STORYMIRROR

નેતાજીએ ભૂખ...

નેતાજીએ ભૂખ હડતાલ પર ઉતરેલા કાર્યકરોનો ઉત્સાહ વધારવા ભાષણ આપ્યું. માઈક બંધ કરે તે પહેલાં જ ઓડકાર આવી ગયો. - એચ. કે. જે. પ્રેમજી

By HKJ premji
 115