નેતાજીએ ભૂખ...
નેતાજીએ ભૂખ...
“
નેતાજીએ ભૂખ હડતાલ પર ઉતરેલા કાર્યકરોનો ઉત્સાહ વધારવા ભાષણ આપ્યું. માઈક બંધ કરે તે પહેલાં જ ઓડકાર આવી ગયો.
- એચ. કે. જે. પ્રેમજી
”
93
More gujarati quote from HKJ premji
Similar gujarati quote from Abstract
Download StoryMirror App