STORYMIRROR

માર્ગમાં...

માર્ગમાં ભૂલો પડુ તો મારે હિમ્મત હારવી નથી, હારીને પણ જીતવાનું મારે જીવનમાં શીખવું છે. ‘મુરલી’ સપનાં સાચાં કરીશ વિશ્વાસના સૂરોથી, જીંદગીનો ખેલ જીતવા માટે કટિબદ્ધ બનવું છે. -ધનજીભાઈ ગઢીયા "મુરલી"

By Dhanjibhai gadhiya "murali"
 2


More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments