STORYMIRROR
માર્ગમા...
માર્ગમાં ભૂલો...
માર્ગમાં...
“
માર્ગમાં ભૂલો પડુ તો મારે હિમ્મત હારવી નથી,
હારીને પણ જીતવાનું મારે જીવનમાં શીખવું છે.
‘મુરલી’ સપનાં સાચાં કરીશ વિશ્વાસના સૂરોથી,
જીંદગીનો ખેલ જીતવા માટે કટિબદ્ધ બનવું છે.
-ધનજીભાઈ ગઢીયા "મુરલી"
”
2
More gujarati quote from Dhanjibhai gadhiya "murali"
Download StoryMirror App