STORYMIRROR

મારા દરેક...

મારા દરેક શ્વાસમાં તું શ્વસે છે તને જોઈને મારી આંખો પણ હસે છે તું બોલાવે તો મલકાઈ ઉઠે મારા હોઠ તારા શબ્દોમાં મારી દુનિયા વસે છે.. -Megha joshi Thaker

By Megha Joshi Thaker
 109


More gujarati quote from Megha Joshi Thaker
0 Likes   0 Comments
0 Likes   0 Comments
1 Likes   1 Comments
0 Likes   0 Comments
1 Likes   0 Comments

Similar gujarati quote from Romance