સવાર હતું મારા દિલ-ઓ-દિમાગ પર એના પ્રેમ નું ભૂત, એટલે જ તો થઈ એની છેતરામણી વાતોથી અભિભૂત. - મેઘા જોષી ઠાકર
કોઈનો સાથ છૂટ્યા પછી યાદ કરીને રડવા કરતા સાથે હોય ત્યારે યાદ કરીને એમની સાથે સમય વિતાવવો વધારે યોગ્ય છે. - મેઘા જોષી ઠાકર
સમય એનો ક્યારેય નથી આવતો જે એને પકડવા જાય છે, સમય એનો જ આવે છે જે એની સાથે ચાલવા જાય છે. -Megha Joshi Thaker