Megha Joshi Thaker
Literary Colonel
AUTHOR OF THE YEAR 2019 - NOMINEE

21
Posts
42
Followers
6
Following

લાગણીઓ લખું છું અને અનુભવે શીખું છું..

Share with friends
Earned badges
See all

સવાર હતું મારા દિલ-ઓ-દિમાગ પર એના પ્રેમ નું ભૂત, એટલે જ તો થઈ એની છેતરામણી વાતોથી અભિભૂત. - મેઘા જોષી ઠાકર

એ સમય બહુ જલ્દી પસાર થઇ જાય છે જેમાં સાર હોય છે... - મેઘા જોષી ઠાકર

કોઈનો સાથ છૂટ્યા પછી યાદ કરીને રડવા કરતા સાથે હોય ત્યારે યાદ કરીને એમની સાથે સમય વિતાવવો વધારે યોગ્ય છે. - મેઘા જોષી ઠાકર

સમય એનો ક્યારેય નથી આવતો જે એને પકડવા જાય છે, સમય એનો જ આવે છે જે એની સાથે ચાલવા જાય છે. -Megha Joshi Thaker

મારા દરેક શ્વાસમાં તું શ્વસે છે તને જોઈને મારી આંખો પણ હસે છે તું બોલાવે તો મલકાઈ ઉઠે મારા હોઠ તારા શબ્દોમાં મારી દુનિયા વસે છે.. -Megha joshi Thaker


Feed

Library

Write

Notification
Profile