STORYMIRROR
કયા...
કયા રુપમાં આવે...
કયા રુપમાં...
“
કયા રુપમાં આવે ને
ક્યાં તું મળી જાય
જે રુપ મને જોઈએ
એમાં જ તું ભળી જાય
એ પ્રેમ ! તારી ખુદાઈ
ને આમ ઝળહળી જાય
💫સ્વપ્નીલ💞
”
13
More gujarati quote from Sheetal Raysoni
Similar gujarati quote from Abstract
Download StoryMirror App