STORYMIRROR

"કુદરતનું...

"કુદરતનું વિજ્ઞાન" પામે લાખ મનુષ્ય નવા વિજ્ઞાન, પામશે ન કો'દિ ઈશ્વરનું વિજ્ઞાન; અણઘડ ગાંડી -ભીને સૂતી માં ને, સુકે બાલુડા સુવડાવવાનું ભાન; ભરથાર બેઠો હોય મેદની વચ્ચે, અર્ધાંગિની બોલાવે તો ઉઠી જવાનું ભાન, પામશો ક્યારે પ્રભુ કેરું જ્ઞાન!! -પારમિતા

By પારમિતા મહેતા
 109


More gujarati quote from પારમિતા મહેતા
2 Likes   0 Comments
1 Likes   0 Comments
4 Likes   0 Comments
1 Likes   0 Comments
2 Likes   0 Comments

Similar gujarati quote from Inspirational