STORYMIRROR
ખુલ્લી...
ખુલ્લી આંખે જોયા...
ખુલ્લી આંખે...
“
ખુલ્લી આંખે જોયા અમે અમારા ખ્વાબ.
પલકોમાં ખોવાયા બંધ આંખે શબાબ.
બસ,આમ જ તો આવ-જા થઈ છે,
લટકાળી ચાલનો આ તો પ્રણયનવાબ.
સ્વપ્નીલ
🌠
”
28
More gujarati quote from Sheetal Raysoni
Similar gujarati quote from Abstract
Download StoryMirror App