Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
"કેન્સર" કે...

"કેન્સર" કેન્સર તારી જફાની કહાની છે, જાત તારી જીવ લઈ જવાની છે; રાક્ષસ હો પીડાનો તો ખબર પણ પડે, મૌન થી મોત દેતી તારી કહાની છે; માનવજાત હો જો બચવું, રહો જાગૃત એમાં જ સમજદારી છે; સંયમ, ભોજન,કસરત -હાસ્યની છોળો, જીવનની કેટલી સુંદર કહાની છે... -પારમિતા

By પારમિતા મહેતા
 69


More gujarati quote from પારમિતા મહેતા
2 Likes   0 Comments
1 Likes   0 Comments
4 Likes   0 Comments
1 Likes   0 Comments
2 Likes   0 Comments

Similar gujarati quote from Tragedy