STORYMIRROR
જીવનની...
જીવનની હર ઝલકને...
જીવનની હર...
“
જીવનની હર ઝલકને મૂકી પડદા ઉપર
ભાવોની ગૂંચવણને વર્ણવી બહેતર,
પહોંચી ઘર-ઘર સિનેમાની કલાકારી
ડોકિયાં કરતાં મનને બનાવ્યું સરભર.
પટેલ પદ્માક્ષી(પ્રાંજલ)
”
79
More gujarati quote from Patel Padmaxi
Similar gujarati quote from Inspirational
Download StoryMirror App