STORYMIRROR
જેલમહીં...
જેલમહીં પુસ્તક...
જેલમહીં...
“
જેલમહીં પુસ્તક વાંચી
"લેનિન" ક્રાંતિકારીનું
ને આઝાદ ભારતના
સ્વપ્ન જોતી એ આંખે
ફાંસીના માંચડે શહીદી વહોરી
જલ્લાદનેય રડાવી
એવી ભારતની માટી છે !
જ્ઞાનતેજથી અક્કડ ઊભી
મારી "મા ભારતી"ની લાઠી છે!
ઈન્ક્લાબ ઝિંદાબાદ...દેશભક્ત ભગતસિંહેના સ્મર્ણાર્થે
સ્વપ્નીલ
”
158
More gujarati quote from Sheetal Raysoni
Similar gujarati quote from Abstract
Download StoryMirror App