STORYMIRROR

'ગુલાબ' દીઘ...

'ગુલાબ' દીઘુંતું એમને ગુલાબ આજેય યાદ છે, ને ઉતર્યા'તા એમના ગાલ પર ગુલાબ આજેય યાદ છે, કવિતાના થયા'તા મંડાણ આજેય યાદ છે, મળ્યા'તા કોઈ જંગ ના એંધાણ આજેય યાદ છે, દૂર છું અલગ એ વાત,શ્વાસે શ્વાસે ભરુ તારી જ સુવાસ આજેય યાદ છે. -પારમિતા

By પારમિતા મહેતા
 68


More gujarati quote from પારમિતા મહેતા
2 Likes   0 Comments
1 Likes   0 Comments
4 Likes   0 Comments
1 Likes   0 Comments
2 Likes   0 Comments

Similar gujarati quote from Romance