STORYMIRROR
એક...
એક પળમાં જ કળી...
એક પળમાં જ...
“
એક પળમાં જ કળી પુષ્પની ચુંટાઈ છે.
સુહાસ એમ ચારેકોર અહીંતહીં લુંટાઈ છે.
બાગ હર્યુભર્યુ હોય ને પછી આમ,
એની માટીમાં જ એ જાત ઘુંટાઈ છે.
🌠સ્વપ્નીલ
”
27
More gujarati quote from Sheetal Raysoni
Similar gujarati quote from Abstract
Download StoryMirror App