STORYMIRROR

"ડર...

"ડર લાગે છે" પ્રેમનામથી હવે ડર લાગે છે, ઝખમ નવા લેવાથી ડર લાગે છે, શૌખ છે પ્રેમનો બેશક, પણ અફવાઓથી ડર લાગે છે, મળીને જુદા થવું અઘરું, મુલાકાતથી ડર લાગે છે, હું ને તું સામસામા કિનારા, ઉઠતા તોફાનોથી ડર લાગે છે.. -પારમિતા

By પારમિતા મહેતા
 80


More gujarati quote from પારમિતા મહેતા
2 Likes   0 Comments
1 Likes   0 Comments
4 Likes   0 Comments
1 Likes   0 Comments
2 Likes   0 Comments

Similar gujarati quote from Romance