STORYMIRROR
ઢળતી...
ઢળતી સાંજને પણ...
ઢળતી સાંજને...
“
ઢળતી સાંજને પણ મેં ઊદાસ જોઈ છે
તારી રાહમાં આજે જાણે ખૂબ રોઈ છે.
મળવા આવી શકાય તો આવી જજે એકવાર
મારી આંખોએ પણ તારી રાહ જોઈ છે
નિકેતાશાહ
”
269
More gujarati quote from Niketa Shah
Download StoryMirror App