STORYMIRROR

ચાંદને પણ...

ચાંદને પણ આજે ઊદાસ જોયો છે તારી યાદમાં જાણે ખૂબ રોયો છે. દુઘૅટના ગ્રહણની કંઈક એવી બની. મૂંઝવણમાં મેં આજે ભગવાનને જોયો છે. નિકેતાશાહ

By Niketa Shah
 208


More gujarati quote from Niketa Shah
17 Likes   0 Comments
24 Likes   0 Comments
27 Likes   0 Comments
17 Likes   0 Comments
20 Likes   0 Comments