હું એક ગૃહિણી છું ને લખવામાં રુચિ ધરાવું છું ને લેખિકા બનવા માંગું છું
Share with friendsચાંદને પણ આજે ઊદાસ જોયો છે તારી યાદમાં જાણે ખૂબ રોયો છે. દુઘૅટના ગ્રહણની કંઈક એવી બની. મૂંઝવણમાં મેં આજે ભગવાનને જોયો છે. નિકેતાશાહ
તું જ્યારે મળે એકાંતમાં મારી લાગણીઓ રહે આરામમાં તું કહે તો સમપિઁત થઈ જઉં તારી સંગે એકાંતમાં નિકેતાશાહ
ઢળતી સાંજને પણ મેં ઊદાસ જોઈ છે તારી રાહમાં આજે જાણે ખૂબ રોઈ છે. મળવા આવી શકાય તો આવી જજે એકવાર મારી આંખોએ પણ તારી રાહ જોઈ છે નિકેતાશાહ