ચાંદને પણ આજે ઊદાસ જોયો છે
તારી યાદમાં જાણે ખૂબ રોયો છે.
દુઘૅટના ગ્રહણની કંઈક એવી બની.
મૂંઝવણમાં મેં આજે ભગવાનને જોયો છે.
નિકેતાશાહ
તું જ્યારે મળે એકાંતમાં
મારી લાગણીઓ રહે આરામમાં
તું કહે તો સમપિઁત થઈ જઉં
તારી સંગે એકાંતમાં
નિકેતાશાહ
ઢળતી સાંજને પણ મેં ઊદાસ જોઈ છે
તારી રાહમાં આજે જાણે ખૂબ રોઈ છે.
મળવા આવી શકાય તો આવી જજે એકવાર
મારી આંખોએ પણ તારી રાહ જોઈ છે
નિકેતાશાહ
હાઈકુ
વિંધી ગયું શબ્દોથી
હતું કોઈ મારુ જ અંગત
નિકેતાશાહ
बडी फुसँत से तराशा है तुम्हे खुदा नें
वरना यूँ ही हमारी रूह के हकदार तुम नही बनते
किस्मत से युद्ध करके जितनेवाला
अपनों के हाथों हार जाता है
निकेताशाह
बदले बदले से है आज उनके मिजाज
करीब हो के भी हमारे खुद को दूर रखते है
निकेताशाह
हर हँसी की वजह खुशी नही होती
कभी कभी गम को भी छुपाया जा सकता है
हँसी के पिछे
निकेताशाह
એમની આંખોમાં ડૂબ્યા તો જાણ્યું કેટલું ઘાતક છે
લાગણીઓમાં ઊંડે ઊતરવું
નિકેતાશાહ