STORYMIRROR
...
...
...
“
"ચોકલેટ"
ચો-તરફ ફેલાયેલા ઝેર સામે અમૃત તું,
ક-સુંબો'ય પાછો પડે એ કૈફ તું,
લે-તું હાથમા હાથ મારી તકદીર તું,
ટ-મટમતાં આ તારાનો ચાંદ તું..
-પારમિતા
”
148
More gujarati quote from પારમિતા મહેતા
Similar gujarati quote from Romance
Download StoryMirror App