STORYMIRROR
બાળક...
બાળક કૂદે-ફાંદે...
બાળક...
“
બાળક કૂદે-ફાંદે ને દોડે એને માંદુ ચાલવું ગમેં નહીં.
એતો બરાડા પાડે, વઢીએ જો આપણે...
એને કંઈક ખપે તો રાગડા તાણે, પગ પછાડે..
આપણી જેમ મનોમન મરે નહીં !
એને ગમતું જડે તો ખડખડાટ હસે, પપ્પીઓ ભરે..
આપણી જેમ માંડ માંડ મુસ્કુરાય નહીં !
”
61
More gujarati quote from Arvind Khanabadosh
Similar gujarati quote from Children
Download StoryMirror App