STORYMIRROR
આખે...
આખે આખી જમાત એની...
આખે આખી...
“
આખે આખી જમાત એની તરફેણમાં હતી
તે છતાં ભય ન હતો મને આ દુનિયાનો
બીજું કોઈ નહીં તો કંઈ નહીં કિન્તુ
મારી માત એકલી મારી તરફેણમાં હતી
”
248
More gujarati quote from Mahesh Kumar Bagda "Sang savariya"
Similar gujarati quote from Children
Download StoryMirror App