હતા તમામ એજ રીત ને રિવાજ
ન આવ્યો માત્ર તેનો જ અવાજ
કવિ સાવરીયા
હતા તમામ એજ રીત ને રિવાજ
ન આવ્યો માત્ર તેનો જ અવાજ
કવિ સાવરીયા
ઘણાં એવા છે જે છે નહીં
ને ઘણાં છે નહીં છે એવા
ભલે આજે હોળી રહી
મને રંગોથી રંગવા બોલાવશો નહીં
કારણ રંગ મને ગમે છે પણ દોરંગા લોકો મને નથી ગમતા
મહેશ "સાવરીયા "
ભલે આજે હોળી રહી
મને રંગોથી રંગવા બોલાવશો નહીં
કારણ રંગ મને ગમે છે પણ દોરંગા લોકો મને નથી ગમતા
મહેશ "સાવરીયા "
ભલે આજે હોળી રહી
મને રંગોથી રંગવા બોલાવશો નહીં
કારણ રંગ મને ગમે છે પણ દોરંગા લોકો મને નથી ગમતા
મહેશ "સાવરીયા "
બધા જ રીત રિવાજ એના એ હતા
ઉપસ્થિત માત્રને માત્ર ન એ હતા
બધા જ રીત રિવાજ એના એ હતા
ઉપસ્થિત માત્રને માત્ર ન એ હતા
"ભરોસાથી ભારે બીજું શું હોઈ શકે?
આફત આપોઆપ ઓગળી જાય "