दुनियामें आना तो बहाना है हमें तो सिर्फ मुस्कुराना है
Share with friendsબાળક કૂદે-ફાંદે ને દોડે એને માંદુ ચાલવું ગમેં નહીં. એતો બરાડા પાડે, વઢીએ જો આપણે... એને કંઈક ખપે તો રાગડા તાણે, પગ પછાડે.. આપણી જેમ મનોમન મરે નહીં ! એને ગમતું જડે તો ખડખડાટ હસે, પપ્પીઓ ભરે.. આપણી જેમ માંડ માંડ મુસ્કુરાય નહીં !
સ્ત્રી એ એવો છોડ છે કે જેને હવા, પાણી કે સૂર્યપ્રકાશ કશું જ મળતું નથી, છતાં એ વધે છે ને વધ્યા પછી પણ એને કાપવાના પ્રયત્નો થાય છે ને છતાં એ ટકે છે.