Arvind Khanabadosh
Literary Colonel
16
Posts
16
Followers
0
Following

दुनियामें आना तो बहाना है हमें तो सिर्फ मुस्कुराना है

Share with friends
Earned badges
See all

બાળક કૂદે-ફાંદે ને દોડે એને માંદુ ચાલવું ગમેં નહીં. એતો બરાડા પાડે, વઢીએ જો આપણે... એને કંઈક ખપે તો રાગડા તાણે, પગ પછાડે.. આપણી જેમ મનોમન મરે નહીં ! એને ગમતું જડે તો ખડખડાટ હસે, પપ્પીઓ ભરે.. આપણી જેમ માંડ માંડ મુસ્કુરાય નહીં !

સ્ત્રી એ એવો છોડ છે કે જેને હવા, પાણી કે સૂર્યપ્રકાશ કશું જ મળતું નથી, છતાં એ વધે છે ને વધ્યા પછી પણ એને કાપવાના પ્રયત્નો થાય છે ને છતાં એ ટકે છે.

તું આપ સરનામું તો હાલ મળી લઉં બાકી તું અહીં, ત્યાં ને બધે જ છે ! એવી અફવાહ ના ફેલાવીશ.


Feed

Library

Write

Notification
Profile