"અદર્શ"
વન્યજીવન...
"અદર્શ"
વન્...
“
"અદર્શ"
વન્યજીવન તારા નિયમો અદર્શ,
ખૂંખાર મા નો શાવકને હુંફાળો સ્પર્શ;
ચંદને વીંટળાઈ સર્પને ઝેર નો જ અંશ,
મૃગની આંખોમાં સાવજ નો દંશ;
ત્રાટકી વનયજીવે માનવ ધરતો વરવો વેશ,
છે આજ કહાની હોય દેશ કે પરદેશ...
-પારમિતા
”
33
More gujarati quote from પારમિતા મહેતા
Similar gujarati quote from Inspirational
Download StoryMirror App