STORYMIRROR
...
...
...
“
"આવ્યો રવિવાર"
સપ્તાહના દિવસો જાણે પોસ્ટ ઓફીસ ,
ને હૃદય મારુ અલી ડોસો,
રિવાજ રાહનો નોખો!આવે રવિવાર ઉભરે આનંદ અનેરો, ઊર્મિના પુર ઉમટવા લાગે,
સાહ્યબો આવ્યો મારો બસ એવું લાગે;ન તું -ન- મરિયનમનો તાર,ને હું જાણે અલીડોસાની મઝાર..
-પારમિતા
”
66
More gujarati quote from પારમિતા મહેતા
Similar gujarati quote from Romance
Download StoryMirror App