હાં રે બાવળ ઝાડીમાંથી સૂર્ય અસ્ત જોઈને; હાં રે સિંદુર રંગથી ને કેમ રહું મોહીને ? હો ! જી રે. હાં રે બાવળ ઝાડીમાંથી સૂર્ય અસ્ત જોઈને; હાં રે સિંદુર રંગથી ને કેમ રહું મોહીને ...