બલિહારી રસિયા ગિરિધારી, સુંદરશ્યામ, તજી હો અમને, મથુરાના વાસી ન બનીએજી. બલિહારી રસિયા ગિરિધારી, સુંદરશ્યામ, તજી હો અમને, મથુરાના વાસી ન બનીએજી.