પુત્રોને ઝેરના પ્યાલા, પિવાડી પોઢાડજો; બંદૂકો ઝાલતાં પે'લાં, બાવડાં છેદી નાખજો ! વિશ્વની કોટિ માતાઓ ... પુત્રોને ઝેરના પ્યાલા, પિવાડી પોઢાડજો; બંદૂકો ઝાલતાં પે'લાં, બાવડાં છેદી નાખજો !...