પૂજા તમારી દિનરાત ચાલે, રોમરોમ તમને રટી રહ્યું વ્હાલે; સેવે તનમન તો, જીવની જેમ. પ્રેમ ના ખૂટે કદ... પૂજા તમારી દિનરાત ચાલે, રોમરોમ તમને રટી રહ્યું વ્હાલે; સેવે તનમન તો, જીવની જેમ...