વૃન્દા રે વનમાં વ્હાલે રાસ રક્યો ચે, સોળસેં ગોપીના તાણંયાં ચીર, ફાટ્યાં ચરરરરરરરરરરર રે. વૃન્દા રે વનમાં વ્હાલે રાસ રક્યો ચે, સોળસેં ગોપીના તાણંયાં ચીર, ફાટ્યાં ચરરરરરરર...
ધીમેથી વાછરું વ્હાલાજીએ છોડ્યાં વણદોહ્યાં ને ધવરાવ્યાં રે ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં... ધીમેથી વાછરું વ્હાલાજીએ છોડ્યાં વણદોહ્યાં ને ધવરાવ્યાં રે ગોકુળિયામાં કાનુડે કવર...