વેચાઈ જઈશ
વેચાઈ જઈશ
1 min
17
બધાને સાચવવા બેસીશ તો,
ખુદથી ખોવાઈ જઈશ,
થોડીઘણી પોતીકી ઓળખ રાખ,
નહીં તો જાહેરમાં ભૂલાઈ જઈશ,
ક્યારેક જોખજે અળગી રાખી જાતને
કે કેટલામાં છું ?
પાણીનાં મૂલે વેચાઈ જઈશ.