STORYMIRROR

HARESHDAN MADA

Children Stories

4  

HARESHDAN MADA

Children Stories

તારી ઢીંગલી રે

તારી ઢીંગલી રે

1 min
187

લઈ આલુ તને એક ઢીંગલી રે

મારી ઢીંગલી રે તારી ઢીંગલી રે

       નાની નાની એક ઢીંગલી


રૂડી રૂપાળી નેકુણી તારી ઢીંગલી રે

સાથે જમાડતી ને સાથે રમાડતી રે

તારા કૂણાં કૂણાં હાથે નવડાવતી રે

        નાની નાની એક ઢીંગલી


સોળે શણગાર સજી રમેસે ઢીંગલી

આંગણિયે પા પા પગલી પાળતી રે

સૌની સાથે રમતી રે તું રમાડતી રે

      નાની નાની એક ઢીંગલી


કાલી કાલી બોલીયે બાપુ બોલતી

વીરા ના ઓવારણાં હરખે વારતી

ખમ્મા કહી વીરાને તું બોલાવતી રે

     નાની નાની એક ઢીંગલી.


Rate this content
Log in