સ્કૂલ ફ્રેન્ડઝ માટે
સ્કૂલ ફ્રેન્ડઝ માટે
1 min
110
બહુ થઈ મેસેજ - વિડિયો કોલ પર વાતો
ક્યારેક રૂબરૂ મળવાનો મોકો તો આપો,
મેસેજ જોઈને ચહેરા પર આવી ગઈ હસી
હવે ગળે લગાવી આંખમાં આવવા દો પાણી,
ફરી ખોલવો છે એ જ જૂની યાદોનો ખજાનો
ક્યારેક રૂબરૂ મળવાનો મોકો તો આપો.
