રંગતરંગ
રંગતરંગ

1 min

308
હોળીના દોડે છે લઇ હાથમાં રંગ,
લોકોને રંગવા ઘેરૈયાની સંગ,
રંગાયેલ છે દરેક ઘેરૈયાની સંગ,
રહી જાય છે લોકો જોઇને તેમને દંગ,
રમવા નીકળે છે સૌ હોળીની જંગ,
નથી રહેતો કોઈ કપડાનો ઢંગ,
રંગોથી ઘેરૈયા કરે છે તંગ,
છતાં હોળીની ખુબ હોય છે ઉમંગ,
દેખાય છે ચોફેર માત્ર રંગ,
થઇ જય છે ઠેર ઠેર રંગોની તરંગ.