STORYMIRROR

Pravin Borad

Others

2  

Pravin Borad

Others

પૂછું કે તને ભીંજવું

પૂછું કે તને ભીંજવું

1 min
12

ચકલી છબી પાછળ માળો કરે,

ત્યાં લોકોને વાંધો છે, પણ,

દરિયો ક્યા પૂછે છે રેતીને,

કે હું તને ભીંજવું.

ત્યાં લોકોને કંઈ વાંધો નથી.



Rate this content
Log in