પપ્પા
પપ્પા
1 min
170
શું કહુંં કે તમે મારા માટે શુંં છો,,?
મારી ઓળખાણ તમારાથી પપ્પા,
રહેવા માટે જમીન છે પણ મારા માટે તો આસમાન છો તમે પપ્પા
મને છાયામાં રાખી પોતે તડકામાં બળતા રહ્યા એ મારા પપ્પા,
પપ્પા તમે તો મારું ક્રેડિટ કાર્ડ છો જે બેલેન્સ ન હોવા છતાં પણ સપના પૂરા કરવાની કોશિશ કરો છો,
શું કહું કે તમે મારા માટે શુંં છો ?
મારી બધી જ ખુશી છો તમે પપ્પા અને મારા હસવાનું કારણ પણ તમે જ છો પપ્પા,
કહ્યા વગર મનની વાત જાણી જાઓ એ છે પપ્પા,
શાયદ ભગવાને આપ્યું છે ફળ મારા કર્મોનું, એમની રહેમત એમની નિયામત એના વરદાન છે મારા પપ્પા,
તમે તો મારા માટે ભગવાન છો પપ્પા
શું કહુંં કે તમે મારા માટે શુંં છો ?
