STORYMIRROR

Ajaysin chudasama

Others

2  

Ajaysin chudasama

Others

પેશન અને પ્રોફેશન

પેશન અને પ્રોફેશન

1 min
252

જગતમાંં છે, લાહવા કદમ પર કદમ,

ફકત શરત એટલી કે ગતીમાંન રહેવું.


આપણા બધામાંંથી બોવ બધા લોકો એવા હશે કે જેમની સામે એમની જવાબદારી, મજબુરી અને સિચ્યુએશનની સામે લડતા લડતા એમને પોતાના પેશન ને જીવતુ રાખવા નુ હોય.....

પેશન અને પ્રોફેશનમાં અટવાયેલી આ જીન્દગી,


ગરીબીમાંં રાત કાઢી,

મે તો આખી રાત કાઢી,

વિચારોમાં વિચારોમાં મેતો એને પીધી છે,

આ પેશન અને પ્રોફેશનમાં અટવાયેલી આ જીન્દગી છે,


છાશ પીધી સોડા પીધી

ચા જેવી જાયમી નય,

ચા ટાણે સ્ટોરી કરી શાયરી કરી,

પણ નોકરી એવી મળી નય,

આ પેશન અને પ્રોફેશન માં અટવાયેલ ઘલલી આ 

જીન્દગી છે,


કોય એ કિધુ આમ,

કોય એ કિધુ આમ,

બધા ને ઇગ્નોર કર્યા છે,

પણ અંદર એક આગ છે એની વાત માની છે

 આ પેશન અને પ્રોફેશન માં અટવાયેલી આ

જીન્દગી છે,


દિલ અને દિમાંગ વચ્ચે

રોજ યુધ્ધ થાય છે

રાત પડે સપના જાગે

પણ દિવસો ચાલ્યા જાય છે,

આ પેશન અને પ્રોફેશન માં અટવાયેલી આ

જીન્દગી છે,


વાત તારી મારી છે,

લોકો ટોણા મારે છે

એક વાત નક્કી છે

કે મહેનત ઉપર આસ રાખી છે

આ પેશન અને પ્રોફેશન માં અટવાયેલી આ

જીન્દગી છે,


સપના બોવ મોટા છે

સામે મજબુરી છે

આ વાત સાબિત કરવી છે

કે મારે કંયક કરવુ છે

આ પેશન અને પ્રોફેશન માં અટવાયેલી આ જીન્દગી છે.



Rate this content
Log in