Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manish Panot

Others

3  

Manish Panot

Others

મારું...તારું

મારું...તારું

1 min
190


મહોબ્બત થઈ ગઈ છે, કે એ મિથ્યાભાન છે મારું,

વિચારું છું કે છે મારું, પણ ક્યાં કાંઈ કોઈ છે મારું,


ઝઝાવાતો, ઉપવનો, તોફાનો અને બહારો અવિરત,

કોઈ ડરાવે કોઈ બહલાવે, પણ કાંઈ ના મારું,


ઘડીભરનું આ સ્વપનું, બધું એ ભાસે છે મારું,

જાગ આવી ત્યારે સમજાયું આ તો મરણ છે મારું,


અમથુ જ મન થાય વિચલીત આ તારૂ આ મારું,

ઉદ્દભવે છે દુઃખ ત્યારેજ, જ્યારે આવે છે મારું,


હું હું જ ના છું તો, કોણ છે, ક્યાં છે, તારૂ કે મારું,

અનંત આ બ્રહ્માંડમાં શું છે અસ્તિત્વ મારું,


બનો મુફલિસ, નિરાશાવાદી એમ નથી કહેવું મારું,

જીવો મનીષ સજાગતાથી, ખરેખર શું છે તારૂ મારું.


Rate this content
Log in