મારો કનૈયો વાચે છે
મારો કનૈયો વાચે છે

1 min

69
કોઈ વાચે ન વાચે મારો કનૈયો વાચે છે,
કોઈ ચાહે ન ચાહે મારો કનૈયો વાચે છે,
વાંસળીમાં ખરીને રાધા સજોડે સંભાળતી,
તો જ નાચે છમ છમ ગઝલો કનૈયો વાચે છે,
પાયમલ પરી નાખો આંખમાંતો દેખાતું,
હર ઘડીએ પ્રભુતા પ્યારો કનૈયો વાચે છે,
છે જ ગીતા કહેવાને સંગ વંદન કરતો હું,
કોઈ જોશે ન સામે પૂછો કનૈયો વાચે છે,
કોઈનું શું જશે પરમાત્મા ઉરે છે મારે તો,
કોઈ પાસે ભલે ના ને એતો કનૈયો વાચે છે,
રોજ પૂજા કરું કોની શ્યામ જાને શું કરવું,
છેક સછું જ જણાશે જાણો કનૈયો વાચે છે.